લેબલ્સ
- અન્ય (9)
- કોમ્યુનીટી-મોબી. (7)
- દાતા (3)
- દિન ઉજવણી (10)
- પરીક્ષા (6)
- પ્રવાસ-મુલાકાત (5)
- રેલી (2)
- My Location (1)
ચિત્રસ્પર્ધામાં સફળતા
ગત ફેબ્રુઆરી-૨૦૧૩ની ચોવીસમી તારીખે - રવિવાર ના રોજ શ્રી તરસમિયા પ્રા. શાળા ના બાળકો એ ભાવનગર શહેરના બહારના વિસ્તારમાં આવેલ શ્રી સ્વસ્તિક વિદ્યામંદિર ખાતે આયોજિત ચિત્રસ્પર્ધામાં (અહી ક્લિક કરી પોસ્ટ જુઓં ) ભાગ લીધેલ હતો.
તા. ૦૪/૦૪/૨૦૧૩ ના રોજ પ્રાર્થના સભામાં, આ ચિત્ર સ્પર્ધામાં શ્રી તરસમિયા પ્રા. શાળાની એક વિદ્યાર્થીનીનો નંબર આવતા તેને તે સંસ્થા તરફથી મોકલાવેલ પ્રમાણપત્ર અને મોમેન્ટ શાળાના સીનીયર શિક્ષકો ના હસ્તે એનાયેત કરેલ હતો. તે યાદગીરી માટે.....

આ સ્પર્ધામાં ભાગ લીધેલ અન્ય તમામ બાળકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ.
આ તમામ બાળકોની યાદગીરી માટે ........

શાળામાં BAPS - સંતો દ્વારા સફળતાની A B C D
તા. ૩૦-૦૩-૨૦૧૩ ના રોજ શ્રી તરસમિયા પ્રા.શાળામાં સ્વામીનારાયણ ભગવાનની ફોટો સાથે બે સંતોની પધરામણી થયેલ હતી. તેંઓએ શાળા અને સ્ટાફને આશીર્વાદ પાઠવેલ
તા. ૩૦-૦૩-૨૦૧૩ ના રોજ શાળામાં ભાવનગર ખાતેના BAPS સંચાલિત - અક્ષર મંદિર ખાતેથી પધારેલ સંતો દ્વારા શાળાના વિદ્યાર્થીઓં ને સફળતાની A B C D વિષય અંતર્ગત મલ્ટીમીડિયાના માધ્યમથી ચાઈલ્ડ ફ્રેન્ડલી વાતાવરણમાં સુંદર રીતે મુલ્ય શિક્ષણના પાઠો સમજાવ્યા હતા.
સીઆરસી કો.ઓર્ડી દ્વારા સ્વાગત કરાયેલ અને આચાર્ય દ્વારા આભારદર્શન કરાયેલ. પ્રેઝેન્ટેશન બાદ અંતે તમામ બાળકોને પ્રસાદ આપેલ.

આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)