લેબલ્સ
- અન્ય (9)
- કોમ્યુનીટી-મોબી. (7)
- દાતા (3)
- દિન ઉજવણી (10)
- પરીક્ષા (6)
- પ્રવાસ-મુલાકાત (5)
- રેલી (2)
- My Location (1)
લેબલ અન્ય સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ અન્ય સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
અન્ન ભેગા તેના મન ભેગા માર્ચ-૨૦૧૩
શાળાના એક શિક્ષકશ્રી ના નવા વિચાર મુજબ : શૈક્ષણિક સત્ર ૨૦૧૨-૧૩ની શાળાની ધોરણ - ૮ ની પ્રથમ બેચને અલગ રીતે વિદાય આપવા એક દર શુક્રવારે તમામ સ્ટાફ અને ધોરણ - ૮ ના વિદ્યાર્થીઓ સાથે બેસીને ભોજન-નાસ્તો કરવાનું આયોજન થયેલ ટે મુજબ ....
૧. તા. ૦૮-૦૩-૨૦૧૩-શુક્રવાર :
ગામની બહારના તળાવને કાંઠેના જાહેર મંદિર ખાતે રોટલા-શાક સાથે વનભોજનનો આનંદ લીધો હતો.
૨. તા. ૧૫-૦૩-૨૦૧૩-શુક્રવાર :
શાળામાં તમામ બાળકો સાથે પાઉંભાજી નું જમણ કરવી ધોરણ - ૮ ના વિદ્યાર્થીઓ જમ્યા
૩. તા. ૨૨-૦૩-૨૦૧૩-શુક્રવાર :
શાળાના પ્રાર્થના હોલમાં ભેળ બનાવી અન્ન ભેગા તેના મન ભેગા નું સૂત્ર સાર્થક થતું જણાશે.

માહિતી પ્રદર્શન
તા.૨૭/૦૨/૨૦૧૩ નારોજ શ્રી સહજાનંદ ઇન્સ્ટીટ્યુટ ઓફ નર્સિંગ - ભાવનગર અને શ્રી તરસમિયા પ્રા.શાળા ના સંયુક્ત ઉપક્રમે બાળકો અને ગ્રામજનો માટે એક "સર્વ સામાન્ય રોગો ને ઓંળખો" ને
લગતું પ્રદર્શનનું આયોજન થયેલ. જેમાં સહજાનંદ કોલેજની તલિમાર્થીઓ અને
તેમના લેકચરરશ્રી હાજર રહેલ અને આધુનિક સમાજમાં જોવા મળતા રોગો અંગે પોસ્ટર
પ્રદર્શનથી સમજ આપી હતી.
- પ્રદર્શન ઝલક :
- ઉપસ્થિતી :

- બાળકોનો ઉત્સાહ:

:: અમો આભારી છીએ તમામ મહેનતું તાલીમાર્થીઓના ::
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)