શાળાની સમૂહ કવાયત

શ્રી તરસમિય પ્રા. શાળામાં દર શનિવારે ડ્રમ સાથે સમૂહ કસરત(માસ પીટી) કરાવાય છે. તો માસમાં એકવાર  જોય ફૂલ લર્નિંગ અંતર્ગત મ્યુઝીક સાથે અરોબિક પણ કરાવાય છે.   શ્રી તરસમિય પ્રા. શાળામાં થતી સમૂહ કવાયત નો તા. ૬/૦૪/૨૦૧૩ ના નજર ગમ્ય ફોટો ગ્રાફ્સ
 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો