અન્ન ભેગા તેના મન ભેગા માર્ચ-૨૦૧૩

શાળાના એક શિક્ષકશ્રી ના નવા વિચાર મુજબ :   શૈક્ષણિક સત્ર ૨૦૧૨-૧૩ની શાળાની ધોરણ - ૮ ની પ્રથમ બેચને અલગ રીતે વિદાય આપવા એક  દર શુક્રવારે તમામ સ્ટાફ અને ધોરણ - ૮ ના વિદ્યાર્થીઓ સાથે બેસીને ભોજન-નાસ્તો કરવાનું આયોજન થયેલ ટે મુજબ ....
      ૧. તા. ૦૮-૦૩-૨૦૧૩-શુક્રવાર  :
                       ગામની બહારના તળાવને કાંઠેના જાહેર મંદિર ખાતે રોટલા-શાક સાથે  વનભોજનનો આનંદ લીધો હતો.
      ૨.  તા. ૧૫-૦૩-૨૦૧૩-શુક્રવાર  :
                        શાળામાં તમામ બાળકો સાથે પાઉંભાજી નું જમણ કરવી  ધોરણ - ૮ ના વિદ્યાર્થીઓ જમ્યા
      ૩. તા. ૨૨-૦૩-૨૦૧૩-શુક્રવાર  :
                        શાળાના પ્રાર્થના હોલમાં ભેળ બનાવી અન્ન ભેગા તેના મન ભેગા નું સૂત્ર સાર્થક થતું જણાશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો