વિકલાંગ બાળકોને કીટ વિતરણ

             એસ.એસ.એ. મિશન -ભાવનગર આઈ.ઈ.ડી. વિભાગના આદેશ મુજબ  શાળાના વિકલાંગ બાળકો ને કીટ વિતરણ કરવામાં આવેલ જે તમામ કીટમાં નીચેની વસ્તુઓં સામેલ હતી.


              તા. ૬-૪-૨૦૧૩ ના રોજ શાળા ખાતે વિકલાંગ બાળકોનેતેના વાલીની રૂબરૂ આ કીટ વિતરણ કરવામાં આવેલ તેનું તસ્વીર દર્શન
 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો