દાતા ભોજન

તા.: ૧૫-૦૩-૨૦૧૩ -શુક્રવારના ના રોજ  શાળાના તમામ બાળકોને પાઉંભાજી નું ભોજન દાતાશ્રી તરફથી આપવામાં આવેલ હતું . બાળકોનો આનંદ તસવીરોમાં જણાય છે.
 


ભોજનના દાતાશ્રી ઇન્દુબેન ત્રિવેદી
 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો