ગત ઓક્ટોબર-૨૦૧૨ ની એકવીસમી તારીખે - રવિવાર ના રોજ શ્રી તરસમિયા પ્રા. શાળા માં આયોજિત ઇન્ડીયન સાયન્સ ઓલમ્પિયાડ (ISO-6) પરીક્ષા(અહી ક્લિક કરી પોસ્ટ જુઓં ) માં શાળાના બાળકોએ ભાગ લીધેલ હતો.
આ ISO-6 પરીક્ષાના સફળ બાળકોનું તા. ૩૦-૦૩-૨૦૧૩ ના રોજ પ્રાર્થના સભામાં સન્માન સીડી અને પ્રમાણપત્ર આપી કરવામાં આવેલ.
આ તમામ બાળકોની યાદગીરી માટે.......
આ ISO-6 પરીક્ષાના સફળ બાળકોનું તા. ૩૦-૦૩-૨૦૧૩ ના રોજ પ્રાર્થના સભામાં સન્માન સીડી અને પ્રમાણપત્ર આપી કરવામાં આવેલ.
આ તમામ બાળકોની યાદગીરી માટે.......

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો