પ્રથમ ધો.-૮ની બેચનો અને નિવૃત્ત થતા શિક્ષકશ્રીનો સંયુક્ત વિદાય સમાંરભ

                       તા. : ૨૭/૦૪/૨૦૧૩ ના રોજ શ્રી તરસમિયા પ્રા. શાળાના નિવૃત્ત થતા શિક્ષક શ્રી ઇન્દુબેન ત્રિવેદીનો  અને ધોરણ - ૮ની પ્રથમ બેચનો સંયુક્ત વિદાય સમારંભ આયોજિત થયેલ.
                      આ કાર્યક્રમમાં ઉપસ્થિત સરપંચ શ્રી, ઉપસરપંચ શ્રી, કે.ની. શિક્ષણ શ્રી, માજી પ્રમુખશ્રી-જિ.પ્રા.શિ.સંઘ શ્રી, સીઆરસી કો. શ્રી, અને ગ્રામના મહાનુભાવો તથા એસએમસી સભ્યો ની હાજરી આપેલ.

 ૧)  વય મર્યાદાથી શાળામાં નિવૃત્ત થતા શિક્ષક શ્રી ઇન્દુબેન ત્રિવેદીને  અર્પણ કરેલ વિવિધ વસ્તુઓ ની અને સાથી મહિલા સ્ટાફની સમૂહ તસ્વીર ....



૨)  યાદગીરી સ્વરૂપનો સમૂહ ફોટો :  પ્રથમ બેચ  ધોરણ- ૮ વર્ષ : ૨૦૧૨-૧૩ સમગ્ર શાળા સ્ટાફ સાથે


૩)  દીપ પ્રગટ્ય :

)   મહેમાનોનું પુસ્તકથી ધો-૮ના બાળકો-સ્ટાફ દ્વારા સ્વાગત :


સરપંચશ્રીનું સ્વાગત

કે.ની. શિક્ષણશ્રીનું સ્વાગત

માજી પ્રમુખશ્રી-જિ.પ્રા.શિ.સંઘ શ્રીનું સ્વાગત

ઉપસરપંચશ્રીનું સ્વાગત

ભૂતપૂર્વ શિક્ષકશ્રીનું સ્વાગત

ભૂતપૂર્વ શિક્ષકશ્રીનું સ્વાગત

ભૂતપૂર્વ શિક્ષકશ્રીનું સ્વાગત

ભૂતપૂર્વ શિક્ષકશ્રીનું સ્વાગત

મિત્રશિક્ષકશ્રીનું સ્વાગત

એસએમસી સભ્યશ્રી નું સ્વાગત

સી.આરસી કો-ઓર્ડીશ્રીનું સ્વાગત

૫) નિવૃત્ત થતા શિક્ષકશ્રીનું લાગણીભર્યું સન્માન કરતા મહેમાનો અને શાળા સ્ટાફ....
 

૬) નિવૃત્ત શિક્ષકશ્રી તરફથી શાળાને આપેલ ભેટ સ્વીકારતો શાળા સ્ટાફ.... 

૭) વિદાય લઈ રહેલ ધોરણ -૮ ના બાળકો તરફથી શાળાને આપેલ ભેટ સ્વીકારતા મહેમાનોશ્રીઓ અને આચાર્યશ્રી....

૮) પ્રાસંગિક વક્તવ્યો....
૯)  શ્રી તરસમિયા પ્રા. શાળાની ધોરણ - ૮ ની પ્રથમ બેચના વિદ્યાર્થીને શાબ્દિક વિદાય આપ્યા બાદ સમૂહમાં વર્ષનું આખરી રસ-પુરીનું ભોજન આમંત્રીતો-શાળા સ્ટાફ અને બાળકોએ સાથે લીધેલ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો