HEPPY B'Day

                       તા . ૨૪/૪/૨૦૧૩ ના રોજ શાળાના વિદ્યાર્થીનો જન્મદિન તમામ બાળકોને ચોકલેટ ખવરાવી ઉજવેલ હતો. આ બાળકનો જ ચોકલેટ વહેચતો આ ફોટો જ  અહી રાખવા પાછળનું કારણ એ છે કે, આ બાળક પોતે સામાન્ય મજુરી કરતા કુટુંબમાંથી આવતો  બાળક છે, અને તે પોતે જાતે  મજુરીથી કમાયેલ પૈસાથી આ ચોકલેટ ખરીદી લાવેલ હતો........ આને કહેવાય................        HEPPY B'Day

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો