શાળા બિલ્ડીંગનો જર્જરિત હાલતનો વ્યુ....

શાળા બિલ્ડીંગનો જર્જરિત હાલતનો વ્યુ....

આ મારી શાળા માં હાલમાં જે મકાનો  છે, તે ને ૫૦ વર્ષથી પણ જુના અને ગારા ના બનેલ હોવાનું જાણવા મળેલ છે. મારા હેડ ટીચર તરીકે જોડાયા પહેલા અહિ શાળા બિલ્ડીગ સુધારણા અંગે નક્કર કોઈ કાર્ય થયેલ જણાતું નથી.
મારા આ દિવ્યકર્મક્ષેત્રમાં મારે મારા બાળકો અને સ્ટાફની સલામતી માટે આ મકાનો ના સમારકામ માટે નહી પરંતુ ઉતારી-દુર કરી શાળાને નવો આધુનિક ચહેરો આપવાનું કાર્ય કરવાનું છે.
પૂર્વ દિશાના મકાન ની ડેમેજ છત
પૂર્વ દિશાના મકાનું તૂટેલું પીઢડુ-લાકડું
ઉત્તર દિશાનો સિમેન્ટના પતરા વાળા  હોલની જર્જરિત હાલત ઉત્તર દિશાનો સિમેન્ટના પતરા વાળા  હોલની ડેમેજ છત
પશ્ચિમ બાજુના મકાનની ઉત્તર-પશ્ચિમ નાજુની મરામત થયેલ છત પૂર્વ દિશાના મકાનું તૂટેલું લાકડું અને બેસી ગયેલ છત
દક્ષીણ દિશાનું  જર્જરિત બિલ્ડીગ
જુનું ગારાનું  જર્જરિત થયેલ પીલ્લોર બાંધકામ
દક્ષીણ દિશાનું  જર્જરિત બિલ્ડીગ ની બેસી ગયેલ અને તૂટેલ   છત

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો