અન્ન ભેગા તેના મન ભેગા એપ્રિલ - ૨૦૧૩

                          તા. ૦૯/૦૪/૨૦૦૧૩ ના રોજ શાળાના એક શિક્ષક તરફથી   દ્વારા સ્ટાફમિત્રો  અને વિદાય લેનાર ધો.- ૮ ના તમામ  બાળકો માટે બટેટા પૌવાનો  સમૂહ નાસ્તો ગોઠવાયેલ હતો. ગત માર્ચ માસમાં ત્રણ વાર અન્ન ભેગા તેના મન ભેગા  એવો કાર્ય ક્રમ ત્રણ શુક્ર્વારોના રોજ અલગ અલગ દાતા દ્વારા યોજેલ હતો .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો