ગત ફેબ્રુઆરી-૨૦૧૩ની ચોવીસમી તારીખે - રવિવાર ના રોજ શ્રી તરસમિયા પ્રા. શાળા ના બાળકો એ ભાવનગર શહેરના બહારના વિસ્તારમાં આવેલ શ્રી સ્વસ્તિક વિદ્યામંદિર ખાતે આયોજિત ચિત્રસ્પર્ધામાં (અહી ક્લિક કરી પોસ્ટ જુઓં ) ભાગ લીધેલ હતો.
તા. ૦૪/૦૪/૨૦૧૩ ના રોજ પ્રાર્થના સભામાં, આ ચિત્ર સ્પર્ધામાં શ્રી તરસમિયા પ્રા. શાળાની એક વિદ્યાર્થીનીનો નંબર આવતા તેને તે સંસ્થા તરફથી મોકલાવેલ પ્રમાણપત્ર અને મોમેન્ટ શાળાના સીનીયર શિક્ષકો ના હસ્તે એનાયેત કરેલ હતો. તે યાદગીરી માટે.....

આ સ્પર્ધામાં ભાગ લીધેલ અન્ય તમામ બાળકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ.
આ તમામ બાળકોની યાદગીરી માટે ........

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો