શાળામાં BAPS - સંતો દ્વારા સફળતાની A B C D

                 તા. ૩૦-૦૩-૨૦૧૩ ના રોજ શ્રી તરસમિયા પ્રા.શાળામાં સ્વામીનારાયણ ભગવાનની ફોટો સાથે બે સંતોની પધરામણી થયેલ હતી.  તેંઓએ શાળા અને સ્ટાફને આશીર્વાદ પાઠવેલ

                 તા. ૩૦-૦૩-૨૦૧૩ ના રોજ શાળામાં ભાવનગર ખાતેના BAPS સંચાલિત - અક્ષર મંદિર ખાતેથી પધારેલ સંતો દ્વારા શાળાના વિદ્યાર્થીઓં ને  સફળતાની A B C D વિષય અંતર્ગત મલ્ટીમીડિયાના માધ્યમથી ચાઈલ્ડ ફ્રેન્ડલી વાતાવરણમાં સુંદર રીતે મુલ્ય શિક્ષણના પાઠો સમજાવ્યા હતા.

સીઆરસી કો.ઓર્ડી દ્વારા સ્વાગત કરાયેલ અને આચાર્ય દ્વારા આભારદર્શન કરાયેલ. પ્રેઝેન્ટેશન બાદ અંતે તમામ બાળકોને પ્રસાદ આપેલ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો