ઘોઘા મુકામે આયોજિત 'ભાવનગર જિલ્લા ક્ક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શન - ૨૦૧૩' ની શ્રી તરસમિયા પ્રા. શાળાના અપર પ્રાયમરી વિભાગના ગણિત- વિજ્ઞાન મંડળના સક્રિય સભ્ય એવા તમામ બાળકોએ અને શિક્ષક મિત્રોએ તા. ૦૪/૧૦/૨૦૧૩ ના રોજ મુલાકાત લીધી. બાળકોની વૈજ્ઞાનિક દ્રષ્ટિ અને નવું જોવા તથા જાણવાનો આનંદ દર્શાવતી તસ્વીરોનું દર્શન....
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો