શાળામાં તા. ૨૯/૦૯/૨૦૧૩ (રવિવાર) ના રોજ બાળકો માટે ૩ડી (ત્રીપરિમાણીય) ફિલ્મ શોનું આયોજન કરેલ હતું. આ આયોજન માંટે શ્રી કમળેજ પ્રા.શાળાના શિક્ષક અને અમારા મિત્ર એવા શ્રી કિશોરભાઈ રાજ્યગુરુ ખાસી જહેમત ઉઠાવી પોતાના ૩ડી ચશ્માં અને ૩ડી -વિડીઓ કલેક્શન થી અને બાળકોને એક અવિસ્મરણીય એવો જિંદગીનો અનુભવ પૂરો પડ્યો હતો.
ખાસ કરી આજે જાહેર રજાના દિવસે પણ અમારા આમંત્રણને માન આપી તાલુકાના કેળવણી નિરીક્ષકશ્રી મહેન્દ્રભાઈ પટેલ આમારા આ કાર્યમાં ઉત્સાહ ઉમેરવા ખાસ હાજર રહ્યા હતા. શાળાએ કાર્યક્રમને અંતે બંને આમંત્રિતોનું સ્મૃતિ ભેટ આપી અભાર દર્શન કરેલ ....

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો