શિક્ષક દિન ઉજવણી - ૨૦૧૩

૧)
             શાળામાં તા. ૫-૦૯-૨૦૧૩ ના રોજ શિક્ષક દિનની ઉજવણી કરેલ હતી. તે અપર પ્રાયમરીની કન્યાઓએ શાળાના શૈક્ષણિક કાર્યોનું સંચાલન કરેલ.


૨) 
                 ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રીશ્રી દ્વારા શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ્સ અપાયા અને  શિક્ષકો અને બાળકોને ઉદબોધન કરેલ તેનું સીધું પ્રસારણ શાળાના ટીવી પર બાયસેગ ડીસ મારફત નિહાળ્યું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો