ISO-6 પરીક્ષાના સફળ બાળકોનું સન્માન

ગત ઓક્ટોબર-૨૦૧૨ ની એકવીસમી તારીખે - રવિવાર ના રોજ શ્રી તરસમિયા પ્રા. શાળા માં આયોજિત ઇન્ડીયન સાયન્સ ઓલમ્પિયાડ (ISO-6) પરીક્ષા(અહી ક્લિક કરી પોસ્ટ જુઓં ) માં શાળાના બાળકોએ ભાગ લીધેલ હતો.

આ ISO-6 પરીક્ષાના સફળ બાળકોનું તા. ૩૦-૦૩-૨૦૧૩ ના રોજ પ્રાર્થના સભામાં સન્માન સીડી અને પ્રમાણપત્ર આપી કરવામાં આવેલ.

 આ તમામ બાળકોની યાદગીરી માટે.......

અન્ન ભેગા તેના મન ભેગા માર્ચ-૨૦૧૩

શાળાના એક શિક્ષકશ્રી ના નવા વિચાર મુજબ :   શૈક્ષણિક સત્ર ૨૦૧૨-૧૩ની શાળાની ધોરણ - ૮ ની પ્રથમ બેચને અલગ રીતે વિદાય આપવા એક  દર શુક્રવારે તમામ સ્ટાફ અને ધોરણ - ૮ ના વિદ્યાર્થીઓ સાથે બેસીને ભોજન-નાસ્તો કરવાનું આયોજન થયેલ ટે મુજબ ....
      ૧. તા. ૦૮-૦૩-૨૦૧૩-શુક્રવાર  :
                       ગામની બહારના તળાવને કાંઠેના જાહેર મંદિર ખાતે રોટલા-શાક સાથે  વનભોજનનો આનંદ લીધો હતો.
      ૨.  તા. ૧૫-૦૩-૨૦૧૩-શુક્રવાર  :
                        શાળામાં તમામ બાળકો સાથે પાઉંભાજી નું જમણ કરવી  ધોરણ - ૮ ના વિદ્યાર્થીઓ જમ્યા
      ૩. તા. ૨૨-૦૩-૨૦૧૩-શુક્રવાર  :
                        શાળાના પ્રાર્થના હોલમાં ભેળ બનાવી અન્ન ભેગા તેના મન ભેગા નું સૂત્ર સાર્થક થતું જણાશે.

દાતા ભોજન

તા.: ૧૫-૦૩-૨૦૧૩ -શુક્રવારના ના રોજ  શાળાના તમામ બાળકોને પાઉંભાજી નું ભોજન દાતાશ્રી તરફથી આપવામાં આવેલ હતું . બાળકોનો આનંદ તસવીરોમાં જણાય છે.
 


ભોજનના દાતાશ્રી ઇન્દુબેન ત્રિવેદી
 

એસ.એમ.સી. બેઠક

તા ૧૫-૩-૨૦૧૩ ના રોજ એસ એમ સી સભ્યો સાથે સીઆરસીકોશ્રી ની હાજરીમાં એક બેઠકનું આયોજન થયેલ હતું.

સર્વે સ્ટાફ અને એસએમસીના સર્વે સભ્યો એ સાથે ભોજન લીધેલ હતું .

ચાર દીવાલ બહારનું શિક્ષણ

તા ૧૩/૦૩/૨૦૧૩ ના રોજ તરસમીયા ગ્રામ પંચાયત ખાતે આયોજિત પ્રદર્શનજોવા તથા કુદરતના સાનિધ્યમાં શિક્ષણ મેળવવા માટે શાળાના સ્ટાફ અને ભૂતપૂર્વ શિક્ષકશ્રી રમણીકભાઈ સાથે  અપર પ્રાઈમરી ના તમામ વિદ્યાર્થીઓ કુદરતના ખોળે .....