ખુશ ખુશાલમુદ્રામાં Ex-Principals

          તા. ૨૦/૦૪/૨૦૧૩ ના રોજ દાતાઓ તરફથી શાળાને મળેલ રીવોલ્વીંગ ચેર્સ  શાળામાં  આવી જતા શ્રી તરસમિયા પ્રા. શાળાના ભૂતપૂર્વ આચર્યો (Ex-Principals) ને સૌપ્રથમ બેસાડતા તેની લાક્ષણિક ખુશ-ખુશાલ મુદ્રાને સુખદ યાદગીરી તરીકે  હાલના H-TAT આચાર્યએ કેમરામાં કંડારી લીધી. 

વાલી સંમેલન

             તા. ૧૬-૦૪-૨૦૧૩ ના રોજ શાળા કક્ષાનુંવાલી સંમેલન આયોજિત કરેલ . જેમાં નીચેની બાબતે માર્ગદર્શન આપવામાં આવેલ.

            જેમાં નીચે મુજબની બેઠક વ્યવસ્થા રાખેલ  હાજર વાલીઓને શાળા ના શિક્ષકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ હતું.
 

ગુણોત્સ્વ મૂલ્યાંકન અને એસએમસી.

         તા. ૧૨/૦૪/૨૦૧૩ ના રોજ ગુણોત્સ્વ-૨૦૧૩ અંતર્ગત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ મૂલ્યાંકન ટેસ્ટમાં સુપરવિઝન કરતા  શાળા સ્ટાફ સાથે એસ.એમ.સી. સભ્યો  અને વિભાગના કર્મચારી ઓની પ્રોત્સાહક મુલાકાતોની તસ્વીરો

ગુણોત્સ્વ -૨૦૧૩ ની ટેલીકોન્ફરન્સ

           તા.૦૮/૦૪/૨૦૦૬ ના રોજ પ્રસારિત ગુણોત્સ્વ -૨૦૧૩ ની ટેલીકોન્ફરન્સ નિહાળી રહેલ શ્રી તરસમિયા પ્રા. શાળાનો સ્ટાફ.