આમારી શાળામાં રાષ્ટ્રીય મતદાતા દિવસ (૨૫-જાન્યુઆરી-૨૦૧૩)
ના અનુસંધાને ભારતના ચુંટણી પાંચ દ્વારા આયોજિત નીચેના કાર્યક્રમો યોજાએલ હતા.
જેમાં તમામ ધોરણમાં નીચે ફોટામાં તાદશ્ય થતા વિદ્યાર્થીઓ પહેલા,બીજા અને ત્રીજા નંબર પામ્યા

(૨) તા. ૨૫-૦૧-૨૦૧૩ ના રોજ ગ્રામ કક્ષાનો બી.એલ.ઓં દ્વારા આયોજિત વિજેતા બાળકોને પ્રમાણપત્ર, મતદારોને બેઝ વિતરણ અને જાહેર પ્રતિજ્ઞા લેવાનો કાર્યક્રમ

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો