ગામના તળાવમાં પતંગોત્સવ

તા. ૧૩/૦૧/૨૦૧૩ ના રોજ શાળાના બાળકો એ શાળાનાસ્ટાફ સાથે તરસમિયા ગામના ખાલી તળાવમાં પતંગો ઉડાડી પતંગોત્સવ ઉજવેલ હતો.


               આ દિને શાળાના અપર પ્રાયમરીના બાળકો એ પ્રવાસમાં  હતા.  તેઓ એ  તા. ૧૪/૦૧/૨૦૧૩ ના રોજ અમદાવાદ રીવર ફ્રન્ટ ખાતે ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટીવલ - ૨૦૧૩માં હતા.
 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો