તરસમિયા ગામના સ્વાધ્યાયી શ્રેષ્ઠી સ્વ.ઠાકરશીભાઈ કરશનભાઈ સોનાણી નું યોગેશ્વરધામમાં તા. ૧૨/૦૩/૨૦૦૧૩ ના રોજ પ્રયાણ થતા શ્રી તરસમિયા પ્રા.શાળા ના બાળકો અને સર્વે શાળા સ્ટાફ તેને શ્રદ્ધાંજલી અર્પે છે.
આપની શ્રી તરસમિયા પ્રા.શાળા માટેની ભાવનાઅને આપના દ્વારા થયેલ કાર્યો અમને તમારી યાદ અપાવતા રહેશે અને અમારા હ્રદયમાં આપને જીવંત રાખશે.
કે
સ્વ. ઠાકરશીભાઈ કરશનભાઈ સોનાણી
[જન્મ : ૧/૧૧/૧૯૬૩ સ્વર્ગવાસ : ૧૨/૦૩/૨૦૦૧૩ ઉ.વર્ષ : ૪૯]
"જે કર્મ અને જીવન એકબીજા સાથે જોડાયેલા છે તેવું બતાવનાર"
આપની શ્રી તરસમિયા પ્રા.શાળા માટેની ભાવનાઅને આપના દ્વારા થયેલ કાર્યો અમને તમારી યાદ અપાવતા રહેશે અને અમારા હ્રદયમાં આપને જીવંત રાખશે.
કે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો