ચિત્રસ્પર્ધામાં શાળા


તા. ૨૪/૦૨/૨૦૧૩(રવિવાર) ના રોજ ભાવનગર શહેરના બહારના વિસ્તારમાં આવેલ શ્રી સ્વસ્તિક વિદ્યામંદિર ખાતે આયોજિત ચિત્રસ્પર્ધામાં શ્રી તરસમિયા પ્રા. શાળાના ૫૧-એકાવન બાળકોએ ભાગ લીધેલ હતો. સવારે ૮:૦૦ કલાકે ૫૧-બાળકો અને બે સ્ટાફ મેમ્બર ચાલીને શાળાથી ચાલી યજમાન શાળાના કેમ્પ્ર સુધી ગયેલ અને ૧૨:૦૦ કલાકે સ્પર્ધામાં ભાગ લઈ પરત ગામમાં આવેલ.


 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો