આજે તા: ૨૨/૦૭/૨૦૧૩ ને ગુરૂપૂર્ણિમાને દિવસે શાળામાં તમામ શિક્ષકોને ચાંદલા કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ત્યારે જ શ્રી મામલતદાર ઓફીસ - ભાવનગર તરફથી મધ્યાહન ભોજન યોજના અંતર્ગત શાળા મુલાકાતે પધારેલ શ્રી ઝાલાભાઈની આ યોજના અંગે બાળકોને વધુ માહિતી આપેલ ...
તરસમિયા ગામની બાપની મઢીએ બજરંગદાસ બાપા મંડળ તરફથી શાળાના બાળકોને આજના દિન નિમિત્તે પ્રસાદ-ભોજન આપેલ હતું .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો