તા: ૧૪/૦૮/૨૦૧૩ ના રોજ ભરત સરકારના ક્ષેત્રીય પ્રચાર કાર્યાલય સુચના અને પ્રસારણ મંત્રાલય - ભાવનગર કાર્યાલયની ઇનામી સ્પોન્સરશીપથી "ભારત નિર્માણ" કાર્યક્રમ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ(દેશ ભક્તિ ગીત, વકતૃત્વ સ્પર્ધા) નું શાળા કક્ષાનું આયોજન કરેલ. વિજેતા સ્પર્ધકોને ઇનામો અને ટીશર્ટ આપવામાં આવ્યા હતા. તે કાર્યક્રમની તસ્વીર ઝાંકી.....
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો