તા. ૨૦/૦૭/૨૦૧૩ નારોજ શાળા માં મોળાકતના વ્રત પૂર્ણ થતા મોળાકત રહેલ કન્યાઓનું પૂજન અને જાહેર શિવ પૂજન નો કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલ જેમાં તમામ સ્ટાફ ગ્રામજનો અને બાળકોએ વિધિવત પૂજા આરતીનો લાભ લીધેલ.
૧) કન્યા પૂજન :
૨) શાળાના શિક્ષક દંપતી દ્વારા શિવપૂજન :
૩) મહા આરતી :
(૪) મૂર્તિ વિસર્જન :
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો