ગંદકી અને રોગચાળા જાગૃતિ રેલી

                તા. ૦૮/૦૮/૨૦૧૩ ના રોજ ચોમાસાના વધુ વરસાદ બાદ શ્રી તરસમિયા પ્રા. શાળાના બાળકો અને એમ.એસ.ડબ્લ્યુ કોલેજના તાલીમાર્થીઓ દ્વારા ગામમાં સ્વચ્છતા જાળવવા અને ગંદકી-રોગચાળા નાબુદી માટે લોક જાગૃતિ માટે રેલીનું આયોજન કરેલ. જેની તસ્વીરો ..

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો