હાર્દિક શ્રધ્ધાંજલી

                     તરસમિયા ગામના સ્વાધ્યાયી શ્રેષ્ઠી સ્વ.ઠાકરશીભાઈ કરશનભાઈ સોનાણી નું યોગેશ્વરધામમાં તા. ૧૨/૦૩/૨૦૦૧૩ ના રોજ પ્રયાણ થતા શ્રી તરસમિયા પ્રા.શાળા ના બાળકો અને સર્વે શાળા સ્ટાફ તેને  શ્રદ્ધાંજલી અર્પે  છે.

સ્વ. ઠાકરશીભાઈ કરશનભાઈ સોનાણી  
[જન્મ : ૧/૧૧/૧૯૬૩      સ્વર્ગવાસ : ૧૨/૦૩/૨૦૦૧૩      ઉ.વર્ષ : ૪૯]
"જે કર્મ અને જીવન એકબીજા સાથે જોડાયેલા છે તેવું બતાવનાર"

                 આપની શ્રી તરસમિયા પ્રા.શાળા માટેની ભાવનાઅને આપના દ્વારા થયેલ કાર્યો અમને તમારી યાદ અપાવતા રહેશે અને અમારા હ્રદયમાં આપને જીવંત રાખશે.


  કે

માહિતી પ્રદર્શન

           તા.૨૭/૦૨/૨૦૧૩ નારોજ શ્રી સહજાનંદ ઇન્સ્ટીટ્યુટ ઓફ નર્સિંગ - ભાવનગર અને શ્રી તરસમિયા પ્રા.શાળા ના સંયુક્ત ઉપક્રમે બાળકો અને ગ્રામજનો માટે એક "સર્વ સામાન્ય રોગો ને ઓંળખો" ને લગતું પ્રદર્શનનું આયોજન થયેલ. જેમાં સહજાનંદ કોલેજની તલિમાર્થીઓ અને તેમના લેકચરરશ્રી હાજર રહેલ અને આધુનિક સમાજમાં જોવા મળતા રોગો અંગે પોસ્ટર પ્રદર્શનથી સમજ આપી હતી.
  • પ્રદર્શન ઝલક :

  • ઉપસ્થિતી :

  • બાળકોનો ઉત્સાહ:
 

:: અમો આભારી છીએ  તમામ મહેનતું તાલીમાર્થીઓના ::