ગણિત-વિજ્ઞાન પ્રદર્શન - ૨૦૧૩

તા. ૨૩/૦૮/૨૦૧૩ ના રોજ ક્લસ્ટર કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શન - ૨૦૧૩ પ્રદર્શનમાં શ્રી તરસમિયા પ્રા. શાળાની અનેકવિધ કૃતિઓ સાથે સામેલગીરી  હતી.  આ પ્રદર્શનમાં શ્રી માલણકા પ્રા.શાળામાં  વ્યસનમુક્તિ જાગૃતિ અંગેનું પ્રદર્શન પણ શ્રી તરસમિયા પ્રા. શાળાના બાળકો દ્વારા આયોજિત કરેલ.


૧) વ્યસનમુક્તિ જાગૃતિ પ્રદર્શન :

૨) પોતપોતાની કૃતિઓ સાથે શ્રી તરસમિયા પ્રા. બાળકો :

૩) શાળાના મુખ્ય શિક્ષક તમામ સાત કૃતિઓ જોવા બાળકોની પ્રોત્સાહક મુલાકાતે :
૪) પુર્ણાહુતી કાર્યક્રમમાં  :


સ્વતંત્રદિન ઉજવણી

શાળામાં ઓગસ્ટ-૨૦૧૩ ના રોજ સ્વતંત્ર દિનની ઉજવણી કરેલ


૧) સવારમાં રેલી :


૨) શાળામાં કાર્યક્રમ :