શાળામાં ગ્રામ અગ્રણીઓં

શાળામાં ગ્રામ અગ્રણીઓંની ઉપસ્થિતીમાં તા. ૦૪-૦૧-૨૦૧૩ના રોજ યોજાએલ સંસ્કૃતિક કાર્યક્રમ
સહજાનંદ બી.એડ. કોલેજના તાલીમાર્થીઓના વિદાય સમારંભ અનુસંધાને ગામના અગ્રણી એવા વડીલશ્રી રાવજીદાદા, સરપંચશ્રી ભગવાનભાઈ, ગ્રામ અગ્રણીશ્રી .................  અને ગાંધીસ્મૃતિ ટ્રસ્ટ તરફથી પધારેલ મહેમાનશ્રીઓ તથા બી.એડ. કોલેજના પ્રાધ્યાપિકાશ્રી ની વિશેષ હાજરીમાં તાલીમાર્થીઓ અને શાળાના બાળકો તરફથી રજુ થયેલ અનેકવિધ અભિવ્યક્તિ-સંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરાયેલ હતા.
 
અનેકવિધ અભિવ્યક્તિ-સંસ્કૃતિક કાર્યક્રમો બાદ મહાનુભાવોની તરફથી પ્રેરક પ્રાસંગિક પ્રવચનો થયેલ.

 


ત્યારબાદ બાળકોને પ્રોત્સાહક ઇનામો આ મહાનુભાવો ના હસ્તે એનાયત કરેલ. 
 
 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો