સેમેસ્ટર -૧ ની ઓપચારિક મુલ્યાંકન પ્રથમ દિન

શાળામાં પ્રથમ સત્રના અંતે સેમેસ્ટર -૧ ની ઓપચારિક મુલ્યાંકન પરીક્ષાના પ્રથમ દિને તા. 13-10-2012 ના રોજ તમામ બાળકોને શાળાના ભૂતપૂર્વ શિક્ષકશ્રી ............... અને તેમના પત્ની કે જે હાલમાં શાળામાં સૌથી સીનીયર શિક્ષિકા છે તેવા શ્રીમતી  ઇન્દુમતીબેન ત્રિવેદી તરફથી તમામ બાળકોને બોલપેન આપી બાળકોને પ્રોત્સાહિત કરયા હતા. તમામ બાળકોને મીઠો નાસ્તો શાળા તરફથી પૂરો પાડવામાં આવ્યો હતો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો