તા. ૧૫/૦૬/૨૦૧૩ ના રોજ ૧૧:૦૦ કલાકે શ્રી તરસમિયા પ્રા.શાળામાં પ્રવેશોત્સવની ઉજવણી કરેલ તેની તસ્વીર ઝાંકી...
૧) રેડીનેસ ફોર પ્રોગ્રામ (શાળાની કાર્યક્રમ પહેલાની તૈયારી) :
૨) ચેરમેનશ્રી અને અન્ય મહાનુભાવોનું ધમાકેદાર સ્વાગત:
શ્રી રમેશભાઈ પરમાર,ચેરમેનશ્રી,જિલ્લા શિક્ષણ સમિતિ- જિ.પ.ભાવનગર આ કાર્યક્રમના મુખ્ય અતિથી તરીકે આવી પહોચતા તેમનું અને અન્ય મહેમાનો અને ગ્રામજનો નું ઢોલ-ત્રાંસા,ફૂલડે-ફૂલડે અને કુમકુમ તિલકથી સ્વાગત કરાયેલ.

૩) કાર્યક્રમનું દીપ પ્રગટ્ય અને મંચસ્થ બિરાજમાન મહાનુભાવો:
૪) શાળાના બાળકોનું ધમાકેદાર પરફોર્મન્સ:
૫) માનનિય ધારાસભ્યશ્રી,વિભાવરીબેન દવેનું ધમાકેદાર સ્વાગત:
૬) મહેમાનોના હસ્તે નવા પ્રવેશ મેળવી રહેલ બાળકોનું અભિવાદન અને કીટ વિતરણ:
૭) મહેમાનોના હસ્તે આંગણવાડી નવા પ્રવેશ મેળવી રહેલ બાળકોને માટે રમકડા વિતરણ, માતાને સુખડી વિતરણ, આર્યનની ટેબ્લેટ નું વિતરણ, સુવર્ણ ચમનપ્રાશ વિગેરે વિતરણ:
૮) માનનિય ધારાસભ્યશ્રીનું ગ્રામ અગ્રણી તરફથી નોટબુક્સ અર્પણ કરી વ્યક્તિગત સ્વાગત :
૯) બાળકોના અને મહેમાનોના પ્રાસંગિક પ્રવચનો :
૧૦) માનનિય ધારાસભ્યશ્રીના હસ્તે દાતાશ્રીઓનું સન્માન:
૧૧) અંતમાં આભારદર્શન અને વંદેમાતરમ:
૧૨) રીલેક્સ પળોમાં :