લેબલ્સ
- અન્ય (9)
- કોમ્યુનીટી-મોબી. (7)
- દાતા (3)
- દિન ઉજવણી (10)
- પરીક્ષા (6)
- પ્રવાસ-મુલાકાત (5)
- રેલી (2)
- My Location (1)
શાળા બિલ્ડીંગનો જર્જરિત હાલતનો વ્યુ....
શાળા બિલ્ડીંગનો જર્જરિત હાલતનો વ્યુ....
આ મારી શાળા માં હાલમાં જે મકાનો છે, તે ને ૫૦ વર્ષથી પણ જુના અને ગારા ના બનેલ હોવાનું જાણવા મળેલ છે. મારા હેડ ટીચર તરીકે જોડાયા પહેલા અહિ શાળા બિલ્ડીગ સુધારણા અંગે નક્કર કોઈ કાર્ય થયેલ જણાતું નથી.
મારા આ દિવ્યકર્મક્ષેત્રમાં મારે મારા બાળકો અને સ્ટાફની સલામતી માટે આ મકાનો ના સમારકામ માટે નહી પરંતુ ઉતારી-દુર કરી શાળાને નવો આધુનિક ચહેરો આપવાનું કાર્ય કરવાનું છે.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)